રાજકોટ
News of Monday, 24th June 2019

વોર્ડ નં.૧૪માં શેઠ હાઇસ્કુલની સામે પારડી રોડ વોકળા પાસે પેવિંગ બ્લોકના કામનું ખાતમુહુર્ત કરતા ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ

રાજકોટ શહેરમાં જયાં માનવી ત્યાં સુવિધાના સુત્રને સાર્થક કરતા રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષના પદાધિકારીઓ દ્વારા શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાના કામો કરવામાં આવે છે તે અંતર્ગત વોર્ડ નં.૧૪માં શેઠ હાઈસ્કુલની સામે પારડી રોડ પર વોકળા પાસે પેવિંગ બ્લોક નાખવાના કામનું ખાતમુહુર્ત ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલના વરદ્ હસ્તે કરવામાં આવેલ. તે વખતની તસ્વીર. આ પ્રસંગે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, પૂર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, કોર્પોરેટરશ્રી કિરણબેન સોરઠીયા, વર્ષાબેન રાણપરા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ સોરઠીયા, વોર્ડ પ્રભારી નીલેશભાઈ જલુ, વોર્ડ પ્રમુખ અનીશભાઈ જોષી, વોર્ડ મહામંત્રી નરેન્દ્રભાઈ કુબાવત, કેશુભાઈ દોંગા, વિપુલભાઈ માંખેલા, ગીરીશભાઈ પોપટ, જયવીરસિંહ પરમાર, દિનેશભાઈ વીરડા, મુકેશભાઈ ડોડીયા, જીતેન હિંડોચા, અરવિંદભાઈ તલસાણીયા, રાજેશભાઈ, મનોજભાઈ ચોટલીયા, વિજયભાઈ ગોહેલ, કારણ સોરઠીયા, જીતેન્દ્રભાઈ મહેતા, જીતુભાઈ, જીતેશ રાજદેવ, કુસુમબા જાડેજા, મનોજભાઈ, અમિતભાઈ, વિજયભાઈ, જયશ્રીબેન વસાણી, પારૂલબેન ગોહેલ, જયોતિબેન, મંજુબેન, ભાવનાબેન પરમાર, ભાવનાબેન ચોટલીયા, કલાબેન મહેતા, નીતાબેન ચોટલીયા, નયનાબેન પરમાર, રંજનબેન, નફીસાબેન બેલી, રમાબેન વસાણી વિગેરે તથા બહોળી સંખ્યામાં લતાવાસીઓ ઉપસ્થિત રહેલ.

(4:01 pm IST)