રાજકોટ
News of Monday, 24th June 2019

વોર્ડ નં.૧૩માં ગેરકાયદે કલાસીસ-શાળાઓ સામે પગલા લોઃ કોંગ્રેસ

રાજકોટઃ શહેરનાં વોર્ડ નં.૧૩નાં ગુરૂપ્રસાદ ચોક વિસ્તારમાં ચાલતા ગેરકાયદે કલાસીસ-શાળાઓમાં પાર્કિંગ, ફાયર સેફટી, સહિતનાં વિવિધ પ્રશ્ને તાકિદે પગલા લેવા કોંગી કોર્પોરેટર જાગૃતીબેન ડાંગર દ્વારા મ્યુ.કમિશ્નર બંછાનિધિ પાનીને રજૂઆત કરી હતી તે વખતની તસ્વીર(તસ્વીર-અશોક બગથરીયા)

(4:01 pm IST)