રાજકોટ
News of Monday, 24th June 2019

નિશા સાગર રાજકોટમાં

રાજકોટઃ ડિરેકટર આનંદસાગરના પત્ની અને રામાનંદ સાગરના પુત્રવધુ નિશા સાગર રાજકોટ આવ્યા. ત્યારે અશોક દવેએ લીધેલી તસવીર. એમની સાથે 'બોમ્બે શેરીફ' મોહનભાઈ પટેલ અને વૈજ્ઞાનિક જે.જે. રાવલ પણ હતા.

(3:46 pm IST)