રાજકોટ
News of Monday, 24th June 2019

દિલ્હીમાં શીખ વ્યકિતઓ ઉપર પોલીસ દમન અંગે કલેકટરને રજુઆત

રાજકોટઃ દિલ્હી ખાતે મુખર્જીનગરમાં તાજેતરમાં પોલીસ અધિકારીએ બે શીખ વ્યકિતઓને ટાર/ક્રિપાન હટાવવા બાબતે અભદ્ર ભાષા સાથે ધાર્મિક ટીપ્પણીઓ કરી અને અપમાનીત કરી બંદુકની લાકડી વડે માર માારવાની  ઘટનાના વિરોધમાં રાજકોટના બાબા દીપ સીંઘ સેવા ટ્રસ્ટની આગેવાની તળે શીખ સમાજના આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર પાઠવી અને આ પ્રકરણમાં જવાબદાર પોલીસ અધિકારી સામે કડક પગલા લેવા માંગ ઉઠાવી હતી તે વખતની તસ્વીર

(3:39 pm IST)