રાજકોટ
News of Monday, 24th June 2019

રાજકોટમાં સવારથી વિજ ચોરી ઝડપી લેવા દરોડાઃ વિજકંપનીની ૫૫ ટીમો ત્રાટકી

રાજકોટઃ પોલીસ બંદોબસ્ત સાથે વહેલી સવારથી શહેરના તમામ વિસ્તારોમાં મીટર ચેકીંગના  કોમર્શીયલ, ઔદ્યોગીક, રહેણાંક તમામ પ્રકારના વિજ મીટરોની તપાસઃ ફોલ્ટી મીટરો-શંકાસ્પદ મીટરોના પડીકા વળાયા

(3:36 pm IST)