News of Tuesday, 24th May 2022
રાજકોટમાં બાપુનગર-11માં લીંબડાનુ ઝાડ પડી ગયું : ફાયર બ્રગેડ દ્વારા રસ્તો ખુલો કરાવાયો
રાજકોટ: રાજકોટમાં પહેલા વરસાદે જ બાપુનગર-11માં લીંબડાનુ ઝાડ પડી ગયું હતું જોકે ફાયર બ્રગેડ દ્વારા રસ્તો ખુલો કરાવાયોહતો
(6:47 pm IST)