રાજકોટ
News of Friday, 24th May 2019

૪ દિવસ રાજકોટ આરટીઓનો ટેસ્ટ ટ્રેક મેઇન્ટેનન્સ માટે બંધ

આરટીઓ કચેરી રાજકોટમાં ઓટોમેટેડ ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેક તા.ર૪-પ-૧૯થી સુધી ટેકનીકલ સમસ્યાના કારણે અને મેઇન્ટેન્સ કામગીરી માટે ટેસ્ટ ટ્રેક બંધ રહેશે. ઉકત દિવસો દરમ્યાન જે અરજદારોએ ટેસ્ટ ડ્રાઇવ અંગે એપોઇન્ટમેન્ટ લીધેલી હોય તેની એપોઇન્ટમેન્ટ દિન-૧પ સુધી માન્ય રહેશે. જેની સર્વે અરજદારોએ નોંધ લેવી તેમ પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારીઓની યાદીમાં જણાવાયું છે.

(11:48 am IST)