રાજકોટ
News of Saturday, 24th April 2021

રાજકોટમાં છેલ્લા બે મહિનામાં ૮ હજાર દર્દીઓએ કોરોનાને હરાવ્યો

૧ માર્ચ ૨૦૨૧ થી ૨૨ એપ્રિલ ૨૦૨૧ સુધીમાં ૩.૧૭ લાખ શહેરીજનોએ કરાવ્યુ ટેસ્ટીંગ : ૧૩ હજાર પોઝિટિવ થયા હતા જેમાં ૫૦ ટકાથી વધુ સાજા થઇ ગયા

રાજકોટ,તા.૨૪: છેલ્લા એક વર્ષ સમગ્ર દેશમાં હાહાકાર મચાવનાર કોરોના કેસ અને મોતનો આંક ઘટે તો સારૂ. કોરોનાની બીજી લહેરની શરૂઆત ૧૪ માર્ચ ૨૦૨૧થી શરૂ થતાં દિવસે ને દિવસે રાજકોટ સહિત સમગ્ર દેશમાં કેસ અને મોતનો આંક વધી રહ્યો છે સાથો સાથ કોરોના સંક્રમીત દર્દીઓની સાજા થયેલ સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં ૧ માર્ચ ૨૦૨૧ થી ૨૨ એપ્રિલ ૨૦૨૧ સુધીમાં ૩,૧૭,૨૩૫ ટેસ્ટીંગ પૈકી ૧૩,૦૭૧ કેસ નોંધાયા હતા. જયારે ૮,૧૯૫ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.

ગત વર્ષે માર્ચથી શરૂ થયેલ કોરોનાનું સંક્રમણ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ઘટવા લાગ્યુ હતુ પરંતુ માર્ચથી શરૂ થયેલ બીજી લહેરમાં એકા એક સંક્રમણ ઝડપથી ફેલાઇ રહયુ છે અને કેસ અને મોતનો આંક વધી રહ્યો છે. તેથી લોકોમાં ભય અને ફફડાટ છે પરંતુ સાથો સાથ સારી બાબત એ પણ છે કે, દર્દીઓ સ્વસ્થ થવાનો ગ્રાફ દિવસને દિવસે વધી રહ્યો છે. મ્યુ.કોર્પોરેશનમાં નોંધાયેલ આંકડા તરફ નજર કરીએ તો ૨૨ એપ્રિલ ૨૦૨૧ સુધીમાં ૯,૧૪,૬૮૫ શહેરીજનોએ એન્ટિજન અને આર.ટી.પી.સી.આર ટેસ્ટીંગ પૈકી ૨૯,૫૨૬ કેસ નોંધાતા પોઝિટિવ રેટ માત્ર ૩.૨૦ ટકા થયો છે.જેની સામે હાલ ૫૧૬૩ દર્દીઓ સરકારી-ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે. શહેરનો રિકવરી રેટ ૮૨.૧૭ ટકા નોંધાયો છે.

૧૫ જાન્યુઆરીથી સમગ્ર દેશમાં તબક્કા વાઇઝ કોરોના સામે રક્ષણ આપતી વેકસીનની શરૂ થતા લોકોમાં થોડી રાહત જોવા મળી રહી છે.(૨૧.૩૫)

૧ માર્ચ ૨૦૨૧થી ૨૨ એપ્રિલ ૨૦૨૧ દરમિયાન લેવામાં આવેલ સેમ્પલ, કેસ તથા સાજા થયેલ દર્દીઓની સંખ્યા

તારીખ

કેસ

સાજા

સેમ્પલ

 

માર્ચ

૪૪

૩૩

૧૧૪૭

,,

૪૫

૩૦

૧૩૪૮

,,

૫૭

૩૨

૧૪૩૧

,,

૪૫

૩૯

૧૩૯૬

,,

૪૬

૪૪

૧૩૯૭

,,

૫૧

૪૨

૧૨૯૬

,,

૫૮

૫૪

૧૦૭૮

,,

૩૫

૫૫

૧૪૬૨

,,

૪૮

૩૭

૧૨૯૯

૧૦

,,

૬૫

૪૭

૧૭૬૦

૧૧

,,

૬૧

૫૧

૧૩૦૮

૧૨

,,

૫૮

૬૨

૧૩૫૪

૧૩

,,

૬૪

૬૫

૧૬૨૬

૧૪

,,

૬૧

૬૧

૨૨૪૨

૧૫

,,

૭૯

૬૪

૨૫૦૧

૧૬

,,

૮૦

૬૮

૨૯૨૧

૧૭

,,

૮૮

૭૧

૨૩૫૦

૧૮

,,

૯૮

૬૭

૨૮૭૩

૧૯

,,

૧૧૫

૬૯

૨૯૮૯

૨૦

,,

૧૨૧

૭૫

૩૧૮૦

૨૧

,,

૧૦૯

૮૬

૩૧૦૪

૨૨

,,

૧૨૬

૮૧

૨૭૪૩

૨૩

,,

૧૧૭

૮૪

૩૪૭૨

૨૪

,,

૧૩૦

૮૦

૩૫૭૯

૨૫

,,

૧૪૬

૮૯

૪૧૫૨

૨૬

,,

૧૩૯

૯૦

૩૯૩૦

૨૭

,,

૧૪૫

૯૦

૫૩૦૭

૨૮

,,

૧૫૯

૯૮

૪૫૭૭

૨૯

,,

૧૯૮

૧૧૫

૨૯૮૩

૩૦

,,

૧૬૪

૧૨૩

૪૪૨૩

૩૧

,,

૧૭૨

૧૨૯

૫૫૩૦

 

 

 

 

 

તારીખ

કેસ

સાજા

સેમ્પલ

 

એપ્રિલ

૧૭૯

૧૩૨

૫૮૭૫

,,

૨૬૨

૧૨૨

૬૫૨૮

,,

૨૩૬

૧૩૪

૬૯૮૩

,,

૨૩૩

૧૫૩

૬૩૬૮

,,

૨૮૩

૧૪૪

૭૩૩૪

,,

૩૨૧

૧૫૩

૮૪૭૦

,,

૩૯૫

૧૬૪

૮૦૫૨

,,

૪૨૭

૨૦૧

૧૦૩૧૮

,,

૩૪૦

૧૮૬

૧૦૫૨૮

૧૦

,,

૪૬૨

૧૭૭

૧૧૬૩૭

૧૧

,,

૪૦૫

૧૮૪

૧૧૮૧૦

૧૨

,,

૫૦૩

૨૫૨

૧૧૫૭૦

૧૩

,,

૫૨૯

૨૫૨

૧૨૧૫૭

૧૪

,,

૫૫૧

૨૪૯

૧૪૩૬૦

૧૫

,,

૬૯૮

૨૮૪

૧૧૭૬૧

૧૬

,,

૭૦૭

૩૮૪

૧૪૪૦૯

૧૭

,,

૪૧૨

૪૧૬

૧૩૦૯૭

૧૮

,,

૬૮૨

૪૨૩

૧૩૪૮૮

૧૯

,,

૬૬૩

૪૭૯

૧૨૧૮૫

૨૦

,,

૭૬૪

૫૩૧

૧૩૦૧૧

૨૧

,,

૩૯૭

૫૧૬

૧૨૬૩૫

૨૨

,,

૬૯૭

૫૨૮

૧૩૯૦૧

કુલ

 

૧૩૦૭૧

૮૧૯૫

૩૧૭૨૩૫

 

(3:36 pm IST)