રાજકોટ
News of Wednesday, 24th April 2019

પૂર્વ શહેર પ્રમુખ રાજપૂતે ફરી ''ફાઇલો'' ઉખેડી

રાજકોટ : રાજકોટ શહેર પ્રમુખ તરીકે પોતાના અનુગામી અશોક ડાંગરને ચાર્જ સુપ્રત કર્યા બાદ પણ લોકસભા ચૂંટણીમાં સતત કાર્યરત રહેલા મહેશ રાજપૂત રાજકીય લડાઇમાં વ્યસ્ત રહ્યા બાદ આજે ફરી પોતાના રૂટીન કામમાં પરોવાયેલા નજરે પડે છે. ટેબલ પર ફાઇલોના થપ્પા ફરી ઉખેડીને ફરી સામાજીક તથા આર્થિક કામગીરીમાં પરોવાયેલા નજરે પડે છે. બાજુમાં ધર્મપત્નિ મીલીબેન પણ નજરે પડે છે.

(4:05 pm IST)