રાજકોટ
News of Tuesday, 24th April 2018

ભાજપ બક્ષીપંચ મોરચાના વોર્ડ પ્રમુખ મહામંત્રી, કારોબારી, આમંત્રીત સભ્યોની નિમણુંકો

રાજકોટ, તા., ૨૪: શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે શહેર ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રમુખ નિલેશ જલુ, મહામંત્રી સોમભાઇ ભાલીયા, લલીત વાડોલીયા સાથે વિચાર-વિમર્શ કરી રાજકોટ શહેર ભાજપના બક્ષીપંચ મોરચાના વોર્ડ પ્રમુખ-મહામંત્રી, શહેર કારોબારી સભ્ય તેમજ વિશેષ આમંત્રીત સભ્યોની નિમણુંકો જાહેર કરી છે.

બક્ષીપંચ મોરચોના વોર્ડવાઇઝ પ્રમુખ અને મહામંત્રીઓની યાદી મુજબ વોર્ડનં. ૧ના  પ્રમુખ પદે લક્ષ્મણભાઇ શિયાળ મો. ૯૮રપ૭ ૯૦પ૯૧, મહામંત્રી પદે પ્રદીપ ધીરૂભાઇ સરવૈયા મો. ૯૩૭૪૧ ર૩ર૯૮.

વોર્ડ નં. રના  પ્રમુખપદે ભરતભાઇ વીરડા ૯૮ર૪પ ૦૮૮૮પ, મહામંપ્રી પદે પ્રફુલભાઇ બોરીસાગર મો. ૯૮૭૯૧ રપ૬૪૬.

વોર્ડ નં. ૩ ના પ્રમુખપદે બાબુભાઇ પરેસા મો. ૯૯૦૯૬ પ૭૪રર, મહામંત્રીપદે દીપકરાજ ચાવડા મો. ૯૮ર૪ર ૦૩૦૬૧.

વોર્ડ નં. ૪ ના પ્રમુખપદે સુરેશભાઇ સવસેટા મો. ૮૪૬૦૦ ૪૪૪૪૪, મહામંત્રી પદે મુકેશભાઇ ગોહેલ મો. ૯૦૬૭૦ ૪૦૦પ૭.

વોર્ડ નં. પના પ્રમુખપદે મુન્નાભાઇ ગઢવી મો. ૯૯૦૪ર ૬ર૭૬ર, મહામંત્રી પદે નવીનભાઇ સોલંકી ૭૪૦પ૪ ૬૪૦૦૦.

વોર્ડ નં. ૬ના પ્રમુખપદે હરેશગીરી ગોસ્વામી મો. ૯૮રપ૦ પર૦૦૯, મહામંત્રી પદે મહેન્દ્રભાઇ નગવાડીયા મો. ૯રર૭૪ ૧૧ર૪૪.

વોર્ડ નં. ૭ના પ્રમુખપદે રાજુભાઇ ચાવડા મો.૯૮રપ૬ ૪૮૯૮૭, મહામંત્રી પદે કૌશીકભાઇ ચાવડા મો. ૯૮ર૪ર ૧૧૦૧૧.

વોર્ડ નં. ૮ ના પ્રમુખ પદે કિરીટભાઇ મીર મો.૯૯ર૪૭ ૮૯૯૯૯, મહામંત્રી પદે અશોકભાઇ જાદવ મો. ૯૯૧૩૮ ૭૭૯૪૯.

વોર્ડ નં. ૯ ના પ્રમુખપદે વિજયભાઇ આહીર મો. ૯૮ર૪૮ ૭૦૭૦પ, મહામંત્રી તરીકે અરવિંદભાઇ પરમાર મો. ૯૮ર૪૦ ૩૦૯પ૬.

વોર્ડ નં. ૧૦ના પ્રમુખપદે અનિરૂધ્ધ મૈત્રા મો. ૯૭ર૭૮ ૪૭૮૪૦, મહામંત્રી વિજયભાઇ ગોસ્વામી મો.૯ર૭પ૪ ૦૭૭રપ.

વોર્ડ નં. ૧૧ના પ્રમુખપદે ધર્મેશભાઇ સોલંકી મો. ૯૭૩૭૧ પ૮ર૮૮, મહામંત્રી પદે લખનભાઇ મીર મો.૭૦૧૬૩ ૮૧પ૧૫.

વોર્ડ નં. ૧ર ના પ્રમુખપદે હિતેશભાઇ ડોડીયા મો. ૯૮૭૯૬ ૦૮૪૦૧, મહામંત્રીપદે  જગદીશભાઇ મકવાણા મો.૯૯૭૮૪ ૭૮૧૪૮.

વોર્ડ નં. ૧૩ ના પ્રમુખપદે વિશાલભાઇ પરમાર મો. ૯૮૯૮૬ ૦૦૦૧૬, મહામંત્રી પદે કનૈયાલાલ રાખસીયા મો.૯૫૭૪૯ ૭૭૬૫૦.

વોર્ડ નં. ૧૪ના પ્રમુખ પદે બકુલભાઇ વાઘેલા મો.૯૮૨૪૬૫૦૦૫૫, મહામંત્રી પદે નરેન્દ્રભાઇ મકવાણા મો. ૯૮૨૫૧ ૫૬૧૭૩.

વોર્ડ નં. ૧પના પ્રમુખપદે ધીરૂભાઇ વજકાણી મો. ૯૯૨૫૦ ૬૫૯૧૭, મહામંત્રી પદે વિરમભાઇ ચૌહાણ મો. ૯૭૨૩૫૨૭૭૭૭.

વોર્ડ નં. ૧૬ના પ્રમુખપદે જોરૂભાઇ બસીયા મો. ૭૫૭૫૦ ૦૫૩૫૨, મહામંત્રી પદે મનુભાઇ સાંગડીયા મો. ૮૧૨૮૩ ૪૩૦૭૬.

વોર્ડ ંનં. ૧૭ના પ્રમુખપદે કમલેશભાઇ જાદવ મો. ૯૮૨૪૨ ૧૩૭૦૦, મહામંત્રી પદે ધીરૂભાઇ ચૌહાણ મો. ૯૮૨૫૫ ૯૯૭૮૦.

વોર્ડ નં. ૧૮ના પ્રમુખપદે ભગુભાઇ આહીર મો.૯૮૨૪૮ ૮૬૭૨૪, મહામંત્રી પદે રવિભાઇ ઠાકોર મો. ૭૬૦૦૦ ૦૦૨૧૬.

ભાજપ પક્ષ પંચ મોરચોનાકારોબારી સભ્યોમાં:- યોગેશભાઇ વાઘેલા-મો. ૭૦૧૬૬ ર૦૩૯૪, હિતેશભાઇ વાડોલીયા-મો. ૯૯૭૮૮ ૧૮૪૧૯, વિજયભાઇ ચાવડીયા-મો.૮૦૦૦૧ ૯૦૯૮૪, નૈમીષભાઇ પરમાર-મો. ૭૮૭૪૦ ૬પપ૯૯, વિક્રમભાઇ ડાંગર-મો.૯૩૮૩૮ રપ૧૦ર, જેસિંગભાઇ રાઠોડ-મો. ૯૮૭૯૯ ૬૪૪૭૯, રાજુભાઇ મેવાડા- મો. ૯૭ર૭૯ ૬ર૩૬૯, સતીશભાઇ સીતાપરા- મો. ૯૯ર૪૯ ૮ર૮૦૦, રવિભાઇ રાતોજા- મો. ૯રર૭૦ ૦૦૦૦૧, નારણભાઇ બોળીયા-મો. ૮૪૬૦૦ ૦૯૯૧૬, કિશોરભાઇ ઉતેરીયા-મો. ૯૬૩૮૧ ૭પ૭૬૪, નારણભાઇ પઢેરીયા- મો. ૯૯૦૯૧ ૩૮૮પપ, કલ્પેશભાઇ ગમારા- મો. ૮૧ર૮૮ ૮૮૮૩પ, અશોકભાઇ બાબરીયા- મો. ૯૯૧૩૮ ૭૭૯૪૯, ભાવેશભાઇ બુંદેલા- મો. ૯૪ર૮ર ૭૪૪૮ર, કાનાભાઇ ચૌહાણ- મો. ૯૮રપર ૮૩૬૪૪, ખોડાભાઇ ચાવડા- મો. ૯૮૯૮૩ ૪૦પ૮ર, પ્રફુલભાઇ સોલંકી- મો. ૯૮રપ૩ ૮૩૩ર૭, ભુપતભાઇ બોરીચા- મો. ૯૭ર૪૯ ૧૧૧૧૯, બ્રીજેશભાઇ અગ્રાવત- મો. ૯૦૬૭૯ ૮૭૮૦૦, અશ્વિનભાઇ જલુ- મો. ૯૦૯૯૩ ૯૯૯૯૪, ભરતભાઇ ગુંદેચા- મો. ૯૮ર૪ર ૮પ૪પ૮, અર્જુનભાઇ બારૈયા- મો. ૯૪ર૬૯ ૩૬રપ૦, હિતેશભાઇ નાગલા- મો. ૯૧૦૪૭ ૧૭૧૧૪, કિરીટભાઇ લાલકીયા- મો. ૯૮ર૪૪ ૮૧૧૬૧, જીતુભાઇ અગ્રાવત- મો. ૯૮૭૯૧ ૮૮૪૯૦, પ્રભાતભાઇ છૈયા- મો. ૯૮રપ૪ પ૪૦૭રનો સમાવેશ કરાયો હતો.

વિશેષ આમંત્રીત સભ્યોમાં:- મોહનભાઇ માલી- મો. ૯૮રપ૪ ૬ર૩૪૦, દિપકભાઇ પીઠડીયા- મો. ૯૮રપ૦ ૭ર૪૦પ, હરીશભાઇ જંગબારી- મો. ૯૮રપ૪ ૮૦૧૩૬, ભુપતભાઇ મેવાડા- મો. ૯૮ર૪ર ૦૬૦ર૧, ગોવિંદભાઇ સરેરીયા- મો. ૯૮રપ૦ ૭૪પ૮૧, પંકજભાઇ ડાંગર- મો. ૯૭રપર ૧૮૦૬૧, યોગેશભાઇ પીઠડીયા- મો. ૯૮ર૪૮ ૦૧૭૩૯, નટુભાઇ ગોહેલ- મો. ૯૪ર૮ર ૬૬૪૯૬, હસમુખભાઇ પ્રજાપતી- મો. ૯૯રપ૩ ૭ર૬૬ર, રવિ સુરેશભાઇ ઉભડીયા- મો. ૮૦૦૦૦ ૦૦૬૭૦, અમિત પ્રેમરાજ ચૌધરી- મો. ૯૮ર૪પ ર૧૬૯૧, મુકુંદભાઇ રાઠો- મો. ૯૪ર૮ર ૮૬૮૬૮, પંકજભાઇ ધનજીભાઇ વાજા- મો. ૯૯૭૯૦ ૩૪૯૦૮, જેન્તીભાઇ ત્રિભોવનભાઇ ભાડેશીયા- મો. ૯૮રપ૭ ૬પ૯પ૮, રાજુભાઇ દુદકીયા- મો. ૯૯૯૮૧ પ૦૦૦૧, બાબુભાઇ જાડા- મો. ૯૮ર૪૮ ૩૬પ૯૬, સંદીપભાઇ ગોહેલ- મો. ૯૮૭૯પ ર૬૧પ૪, અમુભાઇ કુકડીયા- મો. ૯૮રપ૩ ૧પ૭૬૧, જરોલી અભિષેક- મો. ૯૯૦૯૪ ૪૦૬૦પ, મયુર વજકાણી- મો. ૯૮ર૪૪ ૩૮૯૮૪, સતીષભાઇ સીતાપરા- મો. ૯૯ર૪૯ ૮ર૮૦૦નો સમાવેશ થાય છે. (૪.૨૧)

 

(4:26 pm IST)