લૂંટાયેલા ૩૫ પાર્સલો રાજકોટના કયા વ્યકિતએ સુરતમાં કોને મોકલ્યા હતાં? અને કેટલી મત્તા ગઇ તેની વિગત સૌથી વધુ રાજકોટના મુકેશભાઇના ૪II લાખના હીરા, આર. કે. જેમ્સ તથા ઘનશ્યામભાઇ દાવરાના ૨.૨૦-૨.૨૦ લાખના હીરા ગયા
. (૧) પાર્સલમાં હીરા ડાયમંડ રૂ. ૧ લાખ (મોકલનાર ઝીતેષભાઇ રાજકોટ- લેનાર નરેશભાઇ સુરત) . (૨) પાર્સલમાં હીરા-ડામયંડ રૂ. ૧૦ હજાર (મોકલનાર અશ્વિનભાઇ રાજકોટ, લેનાર નિતેષભાઇ સુરત) . (૩) હીરા-ડાયમંડ રૂ. ૫૦ હજાર (મોકલનાર દિનેશભાઇ રાજકોટ-લેનાર સી.વી. કોમ્પલેક્ષ સુરત) . (૪) આ પાર્સલમાં હીરા-ડાયમંડ રૂ. ૫ હજારના (મોકલનાર રાજકોટના પ્રકાશભાઇ, લેનાર સુરતના લક્ષ્મીરાજ જેમ્સ) . (૫) પાર્સલમાંસોનુ રૂ. ૧૦ હજાર (મોકલનાર વિશ્વાસ ગોલ્ડ રાજકોટ, લેનાર બી.જી. ગોલ્ડ સુરત) . (૬) હીરા-ડાયમંડ રૂ. ૧II લાખ (મોકલનાર મુકેશ પટેલ-રાજકોટ, લેનાર ચંદુભાઇ સુરત) . (૭) પાર્સલમાંહીરા ડાયમંડ રૂ. ૨૦ હજાર (મોકલનાર મનિષભાઇ રાજકોટ, લેનાર શ્રી મારૂતી સુરત) . (૮) હીરા-ડાયમંડ રૂ. ૨,૨૦,૦૦૦ (મોકલનાર આર. કે. જેમ્સ રાજકોટ, લેનાર શ્રી ક્રિષ્ના ઇમ્પેક્ષ સુરત) . (૯) આ પાર્સલમાં હીરા રૂ. ૨૦ હજારના (મોકલનાર લલીત બી. રાજકોટ, લેનાર હિતેષભાઇ સુરત) . (૧૦) પાર્સલમાં હીરા-ડાયમંડ રૂ. ૫૦ હજારના હતાં (મોકલનાર અશ્વિનભાઇ રાજકોટ, લેનાર ડી. જી. પરસાણા સુરત) . (૧૧) હીરાનું પાર્સલ રૂ. ૨૦ હજાર (મોકલનાર બાબુભાઇ, લેનાર પરેશભાઇ) . (૧૨) ૩૦ હજારના હીરાનું પાર્સલ (મોકલનાર હિમતભાઇ, લેનાર ભરતભાઇ) . (૧૩) ૨૦ હજારના હીરા (મોકલનાર નિતીનભાઇ પટેલ, લેનાર હર્ષ પટેલ) . (૧૪) ૪ લાખ ૫૦ હજારના હીરા (મોકલનાર મુકેશભાઇ, લેનાર કાકડીયમ સુરત) . (૧૫) ૨,૨૦,૦૦૦ના હીરા (મોકલનાર ઘનશ્યામ દાવરા ,લેનાર કાકડીયમ સુરત) . (૧૬) ૧ લાખના હીરા (મોકલનાર સુરેશભાઇ, લેનાર કાકડીયમ સુરત) . (૧૭) ૧.૪૦ લાખના હીરા (મોકલનાર બી.એમ. બોદરા, લેનાર કાકડીયમ) . (૧૮) રૂ. ૨૫ હજારના હીરાનું પાર્સલ (મોકલનારા રાજુભાઇ, લેનાર વર્ણી ઇમ્પલેક્ષ સુરત) . (૧૯) રૂ. ૫૦ હજારનું હીરાનું પાર્સલ (મોકલનાર રાજુભાઇ, લેનાર પરેશભાઇ) . (૨૦) રૂ. ૪૦ હજારના હીરા (મોકલનાર ચીમનભાઇ, લેનાર પરેશભાઇ) . (૨૧) રૂ. ૪૦ હજારના હીરા (મોકલનાર ચીમનભાઇ, લેનાર વિવેકભાઇ) . (૨૨) રૂ. ૧,૬૦,૦૦૦ના હીરા (મોકલનાર વીનુભાઇ સી., લેનાર અલ્કેક કે. સુરત) . (૨૩) રોકડા રૂ. ૩૯૦૦ (મોકલનાર હિતેષભાઇ, લેનાર શ્રી હરિ સેલ) . (૨૪) રૂ. ૧૦ હજારના હીરા (મોકલનાર જયેશભાઇ, લેનાર મહેશભાઇ) . (૨૫) રૂ. ૧,૫૦,૦૦૦ના હીરા (મોકલનાર દિલીપભાઇ, લેનાર પણ દિલીપભાઇ) . (૨૬) રૂ. ૧૦ હજારના હીરા (મોકલનાર મુકેશભાઇ, લેનાર રાજેશભાઇ) . (૨૭) રૂ. ૩૦ હજારના હીરા (મોકલનાર મારૂતિ ડાયમંડ, લેનાર પરેશભાઇ) . (૨૮) રૂ. ૨૦ હજારના હીરા (મોકલનાર તુલસીભાઇ, લેનાર અશોકભાઇ) . (૨૯) રૂ. ૫૦ હજારના હીરા (મોકલનાર વરૂડી ડાયમંડ, લેનાર વિનુભાઇ) . (૩૦) રૂ. ૭૦ હજારનુ સોનુ (મોકલનાર રત્ન જ્વેલર્સ, લેનાર કે.એમ. ચોકસી) . (૩૧) રૂ. ૩૨ હજારનું સોનુ (મોકલનાર રત્ના જ્વેલર્સ, લેનાર બાલમુકુંદ જ્વેલર્સ) . (૩૨) રૂ. ૧ લાખના હીરાનું પાર્સલ (મોકલનાર આર. ડી. પોકીયા, લેનાર વર્ણી ઈમ્પેકટ) . (૩૩) હીરાનું પાર્સલ રૂ. ૪૦ હજારનું (મોકલનાર ભરતભાઇ, લેનાર હિતેષભાઇ) અને . (૩૪) આ પાર્સલમાં રૂ. ૫૦ હજારના હીરા હતાં (મોકલનાર ભરતભાઇ, લેનાર ભુપતભાઇ સુરત) તેમજ . પાર્સલ નં. (૩૫)માં રૂ. ૫૦ હજારના હીરા હતાં. આ પાર્સલ રાજકોટના હિતેષભાઇએ સુરતના અમરશીભાઇ માટે મોકલ્યું હતું. આ તમામ ૩૫ પાર્સલોમાં કુલ રૂ. ૨૫,૯૩,૯૦૦ના હીરા-સોનુ-રોકડ હતાં.