News of Sunday, 24th March 2019
કીટ્ટીપરાના કવાર્ટરની સગીરાને અજાણ્યો શખ્સ ભગાડી ગયો
રાજકોટઃ કીટ્ટીપરા આવાસ યોજના કવાર્ટર નં. ૧૦૧ માં રહેતી સગીરા ૧પ દિવસ પહેલા ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી. પરંતુ તેનો કોઇ પત્તો ન લાગતા પરિવારજનોએ જાણ કરતા પ્ર.નગર પોલીસે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ અપહરણનો ગુનો દાખલ કરી પીઆઇ બી.એમ. કાતરીયાએ તપાસ હાથ ધરી છે.
(12:48 pm IST)