રાજકોટ
News of Saturday, 23rd October 2021

રાજકોટ ના બીજા રિંગ રોડ પર થયો ગોઝારો અકસ્માત : કોસ્મોપ્લેક્સ થી માધાપર જતા બીજા રિંગ રોડ પર મોડી રાત્રે હ્યુનડાઈ ગાડી અને ટ્રક વચ્ચે થયો ગંભીર અકસ્માત : 5 લોકો થયા ગંભીર રીતે ઘાયલ : ગાડીના મુસાફરો આંધ્ર પ્રદેશ ના હોવાની મળી રહી છે પ્રાથમિક જાણકારી : ગાડીનો ડ્રાયવર હજુ પણ ગાડીમાં છે ફસાયેલો : પોલીસ પહોંચી ઘટના સ્થળે : વધુ વિગતો મેળવાય રહી છે (તસ્વીર - હિરેન મહેતા)

(1:29 am IST)