રાજકોટ
News of Saturday, 23rd October 2021

શ્રોફ રોડ પર મહિલાના ચેઇનની લૂંટના આરોપીને ગણતરીની કલાકોમાં દબોચી લેવાયો

ડેપ્યુટી પોલીસ કમિશનર મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શનમાં પ્ર ,નગર પીએસઆઇ કે.ડી.પટેલ અને ટીમની ત્વરિત કામગીરી

રાજકોટ : શહેરના શ્રોફ રોડ પર મહિલાના ચેઇનની લૂંટના મામલે ડેપ્યુટી પોલીસ કમિશનર મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પ્રનગર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.કે.ડી.પટેલ અને તેમની ટીમ દ્વારા મહિલાના ચેઇન સ્નેપિંગના આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લેવાયો છે

(12:44 am IST)