News of Friday, 22nd October 2021
મોડીરાત્રે રાજકોટના નવા ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત:જીપ કંપાસ, ટેમ્પો, છકડો અને હોન્ડા સ્પેલન્ડર ધડાકા સાથે અથડાયા :યુનિવર્સીટી પોલીસ ઘટના સ્થળે
રાજકોટ : મોડીરાત્રે રાજકોટના નવા ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં , જીપ કંપાસ, ટેમ્પો, છકડો અને હોન્ડા સ્પેલન્ડર ધડાકા સાથે અથડાયા છે અકસ્માતની જાણ થતા યુનિવર્સીટી પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. વધુ વિગતો મેળવાય રહી છે
(12:17 am IST)