News of Saturday, 23rd October 2021
રાજકોટમાં રસીકરણ વેગવાન : સાંજ સુધીમાં 18 વર્ષથી મોટી ઉંમરના કુલ 6497 નાગરિકોએ રસી લીધી
રાજકોટ શહેરમાં આજે તા. 22/10/2021ના રોજ સાંજ સુધીમાં કોરોના રસીકરણમાં 18 વર્ષથી મોટી ઉંમરના કુલ 6497 નાગરિકોએ રસી લીધી છે તેમ રાજકોટ મહાનગર પાલિકાની યાદીમાં જણાવાયું છે
(9:36 pm IST)