રાજકોટ
News of Friday, 23rd September 2022

સેન્‍ટ ગાર્ગી વિદ્યાસંકુલ દ્વારા વેલકમ નવરાત્રી

 સેન્‍ટ ગાર્ગી વિદ્યાસંકુલ, અમીનૂર ગૃપ તથા સર્જન ફાઉન્‍ડેશન ગૃપના સંયુકત ઉપક્રમે અયોધ્‍યા ચોક ખાતે આવેલ ‘‘વેલ્‍વેટ પાર્ટી પ્‍લોટ''માં ‘‘ધ ગ્રાન્‍ડ ગરબા નાઇટ''નું આયોજન કરાયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા સેન્‍ટ ગાર્ગી સ્‍કુલના આચાર્યશ્રી રમાબેન હેરભા, ભરતભાઇ હેરભા, મેનેજીંગ ટ્રસ્‍ટી સનીભાઇ હેરભા, સેન્‍ટ ગાર્ગી સ્‍ટાફ પરીવાર તેમજ મનુભાઇ વઘાસીયા (પ્રભારી બીજેપી), સુનીલભાઇ ટેકવાણી (કોર્પોરેટર), કીરણબેન માંકડીયા (પ્રમુખ મહિલા મોરચો), સુરેશભાઇ પરમાર, એઝાઝભાઇ બુખારી, રઝાકભાઇ કારીયાણી, કીશોરભાઇ ડોડીયા, અરૂણભાઇ નીર્મલ, કાળુમામા, કીશોરભાઇ ડોડીયા, અરૂણભાઇ નીર્મળ, ઉમેશભાઇ રાવ, લીનાબેન શુકલ, રત્‍નાબેન સેજપાલ, જયોતિબેન ટીલવા, અલ્‍કાબેન કામદાર, રેશ્‍માબેન સોલંકી, ભાવનાબેન ધનેશા, તૃપ્‍તીબેન રાજવીર, સીમાબેન પટેલ, અવનીબેન રાજયગુરૂ, રેખાબેન માલાણી, સુલતાનાબેન, મુમતાઝબેન, તરન્‍નૂમબેન, મીનાબેન, મીરાબાના સહયોગ અને જહેમતથી કાર્યક્રમ સફળ રહ્યો. વિદ્યાર્થીઓને અવનવા ઇનામો આપી પ્રોત્‍સાહિત કરવામાં આવેલ.

(3:27 pm IST)