રાજકોટ
News of Friday, 23rd September 2022

મેટોડામાં હેમોગ્‍લોબીન ચેકઅપ

 મેટોડામાં રાજકોટ જીલ્લા ભાજપ મહિલા મોરચા તેમજ ડોક્‍ટર સેલ દ્વારા   પ્રધાન મંત્રી નરેન્‍દ્રભાઇ મોદી ના જન્‍મ દિવસ નિમિત્તે  મેટોડા જીઆઇડીસી વિસ્‍તારમાં હિમોગ્‍લોબીન ચેકપ કેમ્‍પનું આયોજન  કરાયેલ.  રાજકોટ  ૭૧ વિધાનસભાના પ્રભારી ધનશયામભાઇ ગોહિલ રાજકોટ જીલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ સીમાબેન જોષી લોધીકા તાલુકા ભાજપ મહિલા મોરચા પ્રમુખ જીજ્ઞાસાબેન રૈયાણી મહામંત્રી મિતલબેન ગૌસ્‍વામી જીલ્લા પંચાયત સામાજિક ન્‍યાય સમિતિ ચેરમેન મોહનભાઈ દાફડા જીલ્લા પંચાયત દંડક મુકેશભાઇ તોગડીયા રાજકોટ જીલ્લા અનુસુચિત જાતિ મોરચા પ્રમુખ મનોજભાઈ રાઠોડ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી મહામંત્રી દિલીપભાઈ કુગશીયા રાજકોટ લોધીકા સંધના વાઇરસ ચેરમેન સંજયભાઈ અમરેલીયા  રાજકોટ જીલ્લા ભાજપ અગ્રણી જયેશભાઈ સાગઠીયા તાલુકા યુવા ભાજપ મહામંત્રી ડો પ્રકાશ વિરડા તાલુકા પંચાયત સદસ્‍ય વિપુલભાઈ મોરડ મેટોડા સરપંચ જેન્‍તીભાઇ સભાયા મેટોડા શ્રી સરદાર પટેલ પ્રાથમિક શાળા ના આચાર્ય શિક્ષક ગણ વિધાર્થીઓ ઉપસ્‍થિત રહેલ તેમજ ડોક્‍ટર સેલ દ્વારા હિમોગ્‍લોબીન ચેકપ કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ તેમજ શાળાની વિદ્યાર્થીની ઓનું હિમોગ્‍લોબીન ચેક કરવા આવેલ. (તસ્‍વીર -અહેવાલ :  બી.એમ.ગોસાઇ)

(11:49 am IST)