News of Wednesday, 23rd September 2020
વોર્ડ-૯ શિવપરામાં માસ્ક-હોમિયોપેથી દવાનું વિતરણ
શહેરના રૈયા રોડ હનુમાન મઢી પાછળ વોર્ડ નં. ૯ના શિવપરામાં કોરોના સંદર્ભે હોમિયોપેથીક દવા તથા માસ્કનું વિતરણ આ વોર્ડના ભાજપ આગેવાન રણછોડભાઇ સાટીયા અને તેની ટીમે કર્યુ હતું. આરોગ્ય વિભાગનો સ્ટાફ પણ સાથે રહ્યો હતો.
(12:50 pm IST)