રાજકોટ
News of Monday, 23rd September 2019

ગુજરાત બાર કાઉ.ના ચેરમેન પદે સી.કે.પટેલઃ વાઇસ ચેરમેન મનુભાઇ ગોલવાળા

એકઝી.કમિટિમાં આર.એન.પટેલ સહિત વિવિધ કમિટિના ચેરમેનોની વરણી કરાઇ

ગુજરાત બાર કાઉ.ના ચેરમેનપદે સી.કે.પટેલ

રાજકોટ, તા.૨૩: બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા તા.૨૧/૯/૧૯ નાબપોરના ૩ કલાકેઙ્ગ બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા યોજાયેલ ચુંટણી કરવામાં આવી તેમા સવાઁનુ મતે ચેરમેન તરીકે સી.કે.પટેલ, વા.ચેરમેન તરીકે જીતુભાઈ ગોલવાળા એેકઝીકયુટિવ કમીટી ચેરમેનઙ્ગ આર.એન.પટેલ, એનરોલમેન્ટ કમીટી ચેરમેન તરીકે નલીનભાઇ પટેલ, ફાઈનાન્સ કમીટી ચેરમેન હિતેશભાઈ પટેલઙ્ગ રૂલ્સ કમીટી ચેરમેન કરણસિંહ વાધેલા, જી.એલ.એચ.કમીટી ચેરમેન કીરીટભાઈ બારોટ,સહીતના હોદેદારો ચુંટાઇ આવેલ. જે જે પટેલ તથા દીલીપ પટેલ લિગલ સેલના એ સેવાઓ આપેલ હતીં ટીમ ને. લીગલ સેલ ના કન્વીનર ભા.જ.પાના જે.જે.પટેલ લીડ કરીને ફરીથી ૨૨ માં વરસે લીગલ સેલ નો બાર કાઉન્સીલ ગુજરાતમાં ઝંડો લહેરાવી દીધો હતો.

આ ઉપરાંત ડીસીપ્લીમેરી કમીટીમાં (૧) અનિલ કૈલા, હીતેશ પટેલ વી.એસ યાદવ અમદાવાદ (ર) દીલીપ પટેલ, ડી.કે.દવે હેમસીંગ ચૌધરી ભુજ (૩) એસ.એસ ગોહીલ આર  એમ પટેલ પ્રશાંત સુરૈયા સુરત (૪) અનિરૂધ્ધ ઝાલા, નલીન પટેલ, બકુલ પંડયા અમરેલી (પ) પી.ડી.પટેલ,  ત્રીવેદી, દીનેશ પટેલ વલસાડ (૬) મનોજ અનડકટ, કરણસિંહ વાઘેલા, પ્રદીપ વાળા, મોરબી (૭) કીરીટ બારોટ, કરણસિંહ વાઘેલા, સતિષ અગ્રવાલ અમદાવાદ (૮) ભરત ભગત, હીરાભાઇ પટેલ, રણજીતસિંહ ડાભી-મોડાસા (૯) પી.ડી.પટેલ, દીપેન દવે, પ્રજ્ઞેશ પટેલ અમદાવાદ (૧૦) વિજય પટેલ, ભરત ભગત- વિજય શેઠ અમદાવાદ (૧૧) આર.જી. શાહ જીતુ ગોળવાળા  રાજેશ ઠાકરીયા સુરત (૧ર) એ.એચ પીલા હીતેશ પટેલ, શૈલેષ ભટ્ટ ભાવનગર (૧૩) અનિલ કૈલ્લા, નલીન પટેલ, અશ્વિન પટેલ અમદાવાદ  (૧૪) કીશોરભાઇ ત્રીવેદી, વિજય પટેલ, દીવ્યાંગ કાપડીયા દાહોદ  (૧પ) હીરાભાઇ પટેલ, એસ.એસગોહીલ, યશવંત બચાણી પાલનપુર (૧૬) અફઝનખાન પઠાણ, મનોજ અનડકટ, નિલેશ ત્રીવેદી અમદાવાદનો સમાવેશ થયો છે.

(4:06 pm IST)