રાજકોટ
News of Friday, 23rd July 2021

સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત ઉપર વાદળાઓની રમઝટ બોલી રહી છે: ગમે ત્યારે વરસાદની બઘડાટી બોલવાની શરૂ થશે તેવી સંભાવના

રાજકોટ : અત્યારે સાંજે ૭.૩૦ વાગે લેવાયેલ ઈન્સેટ તસવીરમાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત ઉપર વાદળાઓની રમઝટ બોલી રહી છે. ચારેકોર વાદળાઓ છવાયેલા નજરે પડે છે અને બીજા વાદળાઓ સતત આવી રહેલા નજરે પડે છે.
આજે રાતથી અથવા કાલ સવારથી ધમધોકાર વરસાદ પડે તેવી પૂરી સંભાવના સેવાય રહી છે.

 

(8:19 pm IST)