રાજકોટ
News of Monday, 23rd July 2018

રાજકોટ : ટ્રાફિક પોલીસને ડોક્યુમેન્ટ મળતા ઘરે જઈને હાથોહાથ પહોંચાડ્યા :લોકોએ માન્યો આભાર

રાજકોટ.આજી ડેમ ચોકડી પાસે ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ LR રવીભાઈ રાઠોડ અને RTB ગોપાલ ચોહાણ તેના પોઇન્ટ ઉપર ફરજ બજાવતા હતા ત્યારે તેઓને ત્યાંથી  અજણ્યા યુવાનના ડોક્યુમેન્ટ રોડ પરથી મળેલ હતા ત્યારે જેના ડોક્યુમેન્ટ હતા તેમના ઘરે જઈને ડોક્યુમેન્ટ હાથો હાથ પહોંચાડ્યા હતા.ત્યારે  ટ્રાફિક પોલીસની  સુંદર કામગીરી જોઈ.. લોકોએ ટ્રાફિક  પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો

(10:41 pm IST)