રાજકોટ
News of Thursday, 23rd June 2022

સુજોક થેરાપીની પરિષદ સંપન્ન

 તાજેતરમાં રાજકોટ ખાતે દવા વગરની વૈકિલ્પક ચિકિત્સા પધ્ધતિ સુજોક થેરાપીની માતૃ સંસ્થા ઇન્ટરનેશનલ સુજોક એસો. દ્વારા રાજય કક્ષાની કોન્ફરન્સનું આયોજન થયેલ ડે.મેયર ડો દર્શિતાબેન શાહ મુખ્ય મહેમાન પદે હાજર રહ્યા હતા. તે પ્રસંગની તસ્વીર ઝલક

(3:37 pm IST)