રાજકોટ
News of Wednesday, 23rd June 2021

'દાદા'ને ચોકલેટનો શણગાર

રાજકોટઃ અહિંના સુપ્રસિધ્ધ એવા શ્રી કરણસિંહજી બાલાજી મંદિરે આજે 'દાદા'ને વિવિધ ચોકલેટનો શણગાર કરવામાં આવ્યો હતો.

(3:43 pm IST)