રાજકોટ
News of Monday, 23rd May 2022

કાશ્‍મીરનું રેડ ગોલ્‍ડ ઈમ્‍પીપીરીયલ ગોલ્‍ડ કેસર હવે રાજકોટમાં પણ ઉપબલ્‍ધ

કેસર ડ્રાયફ્રુટ મસાલો પણ મળી શકશેઃ મયુર શાહ- કિંજલ શાહ

રાજકોટઃ કાશ્‍મીરનું ૧૦૦ ટકા પ્‍યોર કેસર કે જે રેડ ગોલ્‍ડ ઓફ કાશ્‍મીર તરીકે ઓળખાય છે. તે ૧૦૦ ટકા પ્‍યોર ઈમ્‍પીરીયલ ગોલ્‍ડ બ્રાન્‍ડનું કેસર હવે રાજકોટમાં ઘેરબેઠા ઉપલબ્‍ધ બનશે. તેમ એક યાદીમાં જણાવાયું છે.
રાજકોટના મયુરભાઈ શાહ અને કિંજલબેન શેઠના સંયુકત સાહસ  દ્વારા આ કેસરની ડીસ્‍ટ્રીબ્‍યુટરશીપ લેવામાં આવી છે. કંપની આ પ્રોડકટસ માટેનું ફુડ લાયસન્‍સ ધરાવે છે અને પોતાના જ ૧૦૦ એકરના ખેતરમાં કેસરની ખેતી કરી પોતાની ફેકટરીમાં પ્રોસેસ કરી આ પ્‍યોર કેસર બનાવવામાં આવે છે. જેની કંપની મનીબેક ગેરેંટી પણ આપવામાં આવતું હોવાનું જણાવાયું છે. સાથોસાથ કાશ્‍મીરમાં જ લેહમાં ઉત્‍પન્‍ન થતું શીલાજીત કે જેના અનેક ફાયદા આયુર્વેદમાં બતાવવામાં આવ્‍યા છે અને શકિતથી ભરપુર દુધનો કેસર ડ્રાયફૂટ મસાલો પણ હવે ઈમ્‍પીરીયલ ગોલ્‍ડ બ્રાન્‍ડમાં ઉપલબ્‍ધ છે.
આ અંગે વધુ લેવા માટે આપ મયુરભાઈ શાહ મો.૯૪૨૮૨ ૦૦૦૭૫ અને કિંજલ શેઠ મો.૯૩૨૮૮ ૪૨૦૦૦ ઉપર સંપર્ક  કરવા યાદીના અંતમાં જણાવાયું છે.

 

(4:09 pm IST)