રાજકોટ
News of Saturday, 23rd May 2020

IOC દ્વારા સીવીલ હોસ્પિટલ સાથે મેડીકલ સાધનો ખરીદવા MOU

રાજકોટ : ઇન્ડીયન ઓઇલ પાઇપલાઇન પશ્ચિમક્ષેત્ર ગૌરીદડ દ્વારા PDU મેડીકલ કોલેજ સીવિલ હોસ્પિટલ સાથે તા. રર કોરોના ર૦૧૯ મહામારી સામે લડવા મેડીકલ ઉપકરણો ખરીદ કરવા CSR  યોજના અંતર્ગત MOU કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેકટર રેમ્યા મોહન, અધિક કલેકટર શ્રી પરિમલ પંડયા PDU હોસ્પિટલના મેડીકલ સુપ્રી. શ્રી મનીષ મહેતા, ઇન્ડીયન ઓઇલના અધિકારીઓ DGM (I+R) શ્રી એચ.એસ. રાય તેમની ટીમ સાથે ઉપસ્થિત રહેલ સમગ્ર સંચાલન  IOC ના સીનિયર મેનેજર શ્રી પીયુષભાઇ મહેતાએ કર્યું હતું.

(3:28 pm IST)