રાજકોટ
News of Saturday, 23rd May 2020

રાજકોટમાં ફરી કોરોનાનો ફુંફાડોઃ બે કેસ પોઝીટીવ જાહેરઃ કુલ પ૪ સેમ્પલ લેબમાં મોકલાયા ૩પ ટેસ્ટ નેગેટીવ જાહેરઃ ૧પનું રીઝલ્ટ સાંજે

રાજકોટમાં ફરી કોરાનાએ તરખાટ મચાવ્યોઃ પરચો આપ્યો બે કેસ પોઝીટીવ જાહેરઃ ૪૦ વર્ષના પુરૂષ અને ૩૩ વર્ષની મહિલાને કોરાના વળગ્યોઃ શહેર-જીલ્લામાં કુલ ૯૦ કેસ થયા આજે રાજકોટ આરોગ્ય તંત્રે કુલ પ૪ કેસ સેમ્પલ મોકલ્યા તેમાં ૩પ-ટેસ્ટ નેગેટીવ જાહેરઃ ૧પનું રીઝલ્ટ સાંજે.(૬.૧૦)

(11:41 am IST)