News of Thursday, 23rd May 2019
ખુલ જા સીમ સીમ..:
રાજકોટ : રાજકોટ જીલ્લાની બેઠક માટેની મતગણતરી શહેરની ભાગોળે આવેલ કણકોટ ખાતેની ઇજનેરી કોલેજનાં વિશાળ કેમ્પસમાં ચુસ્ત વ્યવસ્થા સાથે યોજાઇ હતી. સવારે ૭ કલાકેથી મતગણતરી શરૂ થઇ હતી. ચૂંટણી ફરજના કર્મચારીઓ ઇવીએમ અને વીવીપેટ મશીન સીલ પેટીમાં મુખ્ય ગણતરી સ્થળે લઇ જતા તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(12:05 pm IST)