રાજકોટ
News of Thursday, 23rd May 2019

ડાંગરને ભેગા રાખ્યા અને ભંડેરી પર 'હાથ' રાખ્યો

આજે રાજકોટ લોકસભા બેઠકના મત ગણતરી સ્થળ સરકારી ઈજનેરી કોલેજ, કણકોટ ખાતે ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારિયાએ ભાજપ-કોંગીના નેતાઓ સાથે ફોટો પડાવ્યો હતો. એક તરફ કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર હતા, બીજી તરફ પૂર્વ ભાજપ પ્રમુખ ધનસુખ ભંડેરી હતા. મોહનભાઈએ માસ્તરના ખંભે હાથ રાખ્યો હતો (તસ્વીરઃ સંદીપ બગથરિયા)

(10:10 am IST)