News of Tuesday, 23rd April 2019
રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સજોડે મતદાન
રાજકોટ : મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને શ્રીમતી અંજલીબેન રૂપાણીએ આજે રાજકોટના સવારે રૈયા રોડ નજીક અનિલ જ્ઞાન મંદિર ખાતે મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરેલ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(12:12 pm IST)