News of Tuesday, 22nd November 2022
સભામાં જ આગલી રણનીતિની ચર્ચા...
રાહુલ ગાંધીએ રાજકોટમાં સભા સંબોધી રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. કોંગ્રેસમાં જોમ ભરી દીધુ છે. ત્યારે શાસ્ત્રી મેદાન ખાતે ગઇ કાલે યોજાયેલ જંગી જાહેર સભામાં રાજસ્થાના મુખ્યમંત્રી અશોક ગેહલોત રાહુલ ગાંધી સાથે સ્ટેજ ઉપર જ આગામી રણનીતિ અંગે ચર્ચા કરતા નજરે પડયા હતા. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
(11:28 am IST)