રાજકોટ
News of Friday, 22nd November 2019

સિલ્વર સ્ટોન સોસાયટીમાં બીપીનદાદાના હસ્તે પેવર કામનો પ્રારંભ

રાજકોટ : અહિંના ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર મારવાડી શેર બજારની ઓફીસ નજીક આવેલ સિલ્વર સ્ટોન સોસાયટીમાં પેવર કામનો પ્રારંભ માતાજીના ઉપાસક શ્રી બીપીનદાદા (મો.૯૮૨૪૨ ૩૨૮૬૮)ના હસ્તે કરવામાં આવેલ. સિલ્વર સ્ટોન સોસાયટીના તમામ રસ્તાઓ પેવર રોડથી મઢવામાં આવશે. આ પ્રસંગે સ્ટેન્ડીંગ કમીટીના પૂર્વ ચેરમેન શ્રી પુષ્કરભાઈ પટેલ તેમજ કોર્પોરેટર જાગૃતિબેન ધાળીયા, વિજયાબેન વાછાણી, રીટાબેન પટેલ, હર્ષિદાબેન કાસુન્દ્રા, કિરણબેન માકળીયા, રક્ષાબેન જોષી, શોભનાબેન સોલંકી, વંદના સોની, રાજેશ્રીબેન વાગડીયા, દીપાબેન મલકાન, મેઘનાબેન પંડ્યા, નીશાબેન ઘેલાણી, ચાંદનીબેન વેકરીયા, મનીષાબેન ગોંડલીયા, પુષ્પાબેન વઘાસીયા, કુસુમબેન રામાણી, નીતાબેન પટેલ, ભારતીબેન ચાંગેલા, રશ્મીબેન વડારીયા, ભાવનાબેન મેઘાણી, શારદાબેન બારસીયા, મધુબેન સોજીત્રા, રીટાબેન લોહાણા, શોભનાબેન બાલધ, પૂજાબેન ખુંટ, વિજયાબેન લીંબાસીયા, જાગૃતિબેન વ્યાસ, નીતાબેન રામાણી, અમશીબેન પટેલ, અસ્મિતાબેન પટેલ, દેવલબેન જોષી, રશ્મીબેન પટેલ, હીનાબેન વાડોદરીયા, રીટાબેન પટેલ, મંજુબેન રામાણી, હેમલતાબેન વેકરીયા, સરોજબેન, લોંધણવદરા, શોભનાબેન ચાવડા, મંજુલાબેન રાણપરીયા, કુંદનબેન રામાણી, ભારતીબેન ગધેથરીયા, ગીતાબેન ઝાલા, કાજલબેન ઉંધાડ, અસ્મિતાબેન સાવલીયા, રંજનબેન ગજેરા, મનીષાબેન વેકરીયા, રેખાબેન પરસાણા, જલ્પાબેન ઠેસીયા, રેખાબેન પરસાણા, કાજલબેન અકબરી, જલ્પાબેન કાથડીયા, વિજયાબેન કાલરીયા, અમી વીરડીયા, ઈન્દુબેન ઘેડીયા, ભારતીબેન ભલસોડ, જસ્મીતાબેન હીરપરા, તન્વીબેન પટેલ, રશ્મીબેન પાચાણી, ખુશ્બુબેન કણસાગરા, નીયાબેન વાડોદરીયા, રેખાબેન મકવાણા, રસીલાબેન કાપડીયા, કુસુમબેન પટેલ, નયનાબેન ત્રિવેદી, હંસાબેન જાગાણી, ભારતીબેન નંદાણી તથા બાબુભાઈ સોરઠીયા, શકિતસિંહ રાઠોડ, ધર્મેન્દ્ર રાઠોડ, વી.એમ. પટેલ, ચંદુભાઈ કાલરીયા, બાબુભાઈ વસાણી, અશોકભાઈ વસાણી, પાર્થ જાવીયા અને અમિતભાઇ સાપોવડીયા વિ. ઉપસ્થિત રહ્યા હતા.

(3:47 pm IST)