રાજકોટ
News of Tuesday, 22nd October 2019

રન ફોર યુનિટી : આજે સાંજે કલેકટર કચેરીમાં ખાસ બેઠક : તમામ પોલીસ સ્ટેશનમાં સરદાર વલ્લભભાઇ પટેલના ફોટા મૂકવા આદેશ : રાજકોટમાં અનેક કાર્યક્રમો

આગામી ૩૧ ડીસેમ્બરે રાજકોટમાં હજારો લોકો દોડશેઃ ગઇકાલે મુખ્ય સચિવ અને ગૃહવિભાગના અગ્રસચિવની કલેકટરો સાથે વીસી યોજાઇ : ૩૧મીએ સરદાર વલ્લભભાઇ પટેલની જયંતિ સંદર્ભે દરેક સરકારી કચેરીમાં એકતાના શપથ લેવાશે : સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ દોડશે : સ્કૂટર-બાઇક રેલી યોજાશે : તમામ પોલીસ સ્ટેશનમાં સરદારના ફોટા મૂકવા આદેશ કલેકટરે સાંજે પ વાગ્યે મીટીંગ બોલાવી

(1:03 pm IST)