રાજકોટ
News of Wednesday, 22nd September 2021

રાજકોટ બની ખાડાનગરી

શહેરના મોટા ભાગના રાજમાર્ગો વરસાદમાં ધોવાઇ ગયા છે. જેનાં કારણે શહેર ખાડા નગરીમાં ફેરવાયું છે. તસ્વીરમાં આજીડેમ પાસે, સાધુવાસવાણી રોડ, મવડી ગામ, ભુપેન્દ્ર રોડ વિસ્તારનાં રસ્તાઓમાં પડેલા મોટા ગાબડા નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરિયા)

(3:55 pm IST)