રાજકોટ
News of Wednesday, 22nd September 2021

શહેરમાં આજે બપોર સુધીમાં શુન્ય કેસ

રાજકોટઃ શહેરનો કુલ કેસનો આંક ૪૨,૮૧૭એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૪૨,૩૫૦ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૯૮.૯૦ ટકા થયોઃ હાલ ૯ દર્દીઓ સારવાર હેઠળ  છેઃ ગઇકાલે ૩ કેસ નોંધાયાઃ આજે બપોર સુધીમાં ૬૯૮૪ લોકોએ રસી મુકાવી  

(3:13 pm IST)