રાજકોટ
News of Tuesday, 22nd September 2020

વોર્ડ -૧૬ના કોંગ્રેસી કોર્પોરેટર હારૂનભાઇ ડાકોરાની વફાત : બુધવારે ટેલિફોનિક બેસણું

રાજકોટ,તા. ૨૨: વોર્ડ - ૧૬ના કોંગ્રેસના કોર્પોરેટર હારૂનભાઇ ઇશાભાઇ ડાકારો તે હાજી ઓસમાણભાઇ , હાજી અ. રજાકભાઇ તથા હાજી અ.રહેમાન ડાકોરના ભાઇ તથા જાહીદ, ઇરફાન અને ઇલીયાસના પિતા તથા મુસ્લિમ સમાજના અગ્રણી, સેવાભાવી અને સમાજના હમદર્દ તથા વોર્ડ નં. ૧૬માં સતત કાર્યરત રહેનાર તા. ૨૧/૯/૨૦૨૦ સોમવારના રોજ જન્નત નશીત થયેલ છે.

વર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને મર્હુમનું ટેલિફોનીક બેસણું તા. ૨૩/૯/૨૦૨૦ બુધવારના રોજ રાખેલ છે.

હાજી અ. રહેમાન ડાકોરા (મો. નં. ૯૮૨૪૨ ૨૩૪૯૨), જાહીદ ડાકોરા (મો. નં. ૮૭૫૮૫ ૫૨૮૫૧), ઇરફાન ડાકોરા (મો. નં. ૮૮૬૬૩ ૬૫૩૯૨), ઇલીયાસ ડાકોરા (મો. નં. ૭૩૫૯૯ ૪૫૮૭૬)

(12:51 pm IST)