રાજકોટ
News of Sunday, 22nd September 2019

સરધારમાંથી કૌશિક પટેલ ૨૬ બોટલ દારૂ સાથે પકડાયો

રાજકોટઃ આજીડેમ પોલીસ મથકના ઇન્ચાર્જ એમ. જે. રાઠોડ, પીએસઆઇ આર. વી. કડછા, હેડકોન્સ. પરેશભાઇ, પીસીઆરના વિક્રમભાઇ પથુભાઇ, ભરતભાઇ, વિક્રમભાઇ કારૂભાઇ તથા જનકસિંહે સરધારમાં આવેલા ધારેશ્વર મંદિર પાસે રહેતાં કૌશિક ઉર્ફ કડવા પરષોત્તમભાઇ ભાદરીયા (પટેલ) (ઉ.૩૬)ને રૂ. ૧૧૭૦૦ના ૨૬ બોટલ દારૂ સાથે સરધારના હરિપર રોડ પર આવેલી વાડીએથી પકડી લીધો હતો.

(11:25 am IST)