રાજકોટ
News of Saturday, 22nd September 2018

બલદેવ ગ્રુપ કા રાજા ગણપતિદાદાની આરતીનો લાભ લેતા લતાવાસીઓ - મહાનુભાવો

રાજકોટ : અહિંના મવડી પ્લોટ વિસ્તારમાં આવેલા શકિત માતાજીના મંદિરે બલદેવ ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવમાં કાર્યક્રમનું આયોજન કરેલ. બલદેવ ગ્રુપ કા રાજા ગણેશ દાદાની મહાઆરતીમાં લતાવાસીઓ સાથે આમંત્રિત મહેમાનો, મુખ્ય મહેમાનો ધર્મેન્દ્રસિંહ વી. ઝાલા (પીન્ટુભાઈ ખારડી), વનરાજસિંહ ઝાલા (માલવીયાનગર પોલીસ સ્ટેશન) તથા ગ્રુપના સુખદેવસિંહ ઝાલા, જયરાજસિંહ ઝાલા, મનહરસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, ધરમેન્દ્રસિંહ ગોહીલ, શકિતસિંહ ઝાલા, જયપાલસિંહ ઝાલા, દિગુભા ગોહિલ, મયુરસિંહ જાડેજા, મહિપતસિંહ ઝાલા, કોર્પોરેટર વિજયભાઈ બોરીચા, હેમેન્દ્રસિંહ જાડેજા, અશોકભાઈ બાવરીયા, રાજુભાઈ બોરીચા, નરેન્દ્રસિંહ ઝાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૧૦)

(3:53 pm IST)