રાજકોટ
News of Saturday, 22nd September 2018

ગણેશ પંડાલની મુલાકાતે છાત્રો

રાજકોટઃ પાલવ સ્કૂલ્સ યુનિટ નં-૩ (મવડી યુનિટ) કે.જી.સેકસનના વિદ્યાર્થીઓએ સવેશ્વર ચોક સ્થિત ગણેશ પંડાલ, રેસકોર્ષ ગ્રાઉન્ડનાં સિદ્ધિ વિનાયક ધામ ગણેશ પંડાલ તથા જાગનાથ મંદિર પાસેના ગણેશ પંડાલની મુલાકાત કરાવવામાં આવી હતી. સંસ્થા ટ્રસ્ટીઓ જીતેશભાઈ દોંગા, ભરતભાઈ દોંગા દ્વારા કરવામાં આવ્યું હતું.(૩૦.૫)

(3:52 pm IST)