રાજકોટ
News of Saturday, 22nd September 2018

શહેરમાં કલાત્મક અને રંગબેરંગી રોશનીથી ઝળહળતા તાજીયાનાં દર્શન માટે શ્રધ્ધાળુઓ ઉમટયા

રાજકોટ : ગઇકાલે મહોરમ પર્વ નીમિતે કલાત્મક અને રંગબેરંગી રોશનીથી ઝળહળતાં તાજીયાઓનું ભવ્ય ઝૂલૂસ યોજાયુ હતું તે પ્રસંગની તસ્વીરોમાં તાજીયાનાં દર્શન કરવા ઉમટેલા શ્રધ્ધાળુઓ ત્થા 'હુલ' લઇ અને માતમ મનાવી રહેલા યુવાનો નજરે પડે છે. (તસ્વીરો : સંદીપ બગથરીયા) (પ-ર૮)

(3:41 pm IST)