News of Thursday, 22nd August 2019
મહિલા પોલીસ મથકના એ.એસ.આઇ. ગીતાબેન પંડયાનું સન્માન કરાયું
રાજકોટ : રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા એ.એસ.આઇ. ગીતાબેન પંડયાની સારી કામગીરી કરવા બદલ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર અજયકુમાર ચોૈધરી, તથા ડી.સી.પી. મનોહરસિંહ જાડેજાએ પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કરાયું હતું.
(3:34 pm IST)