રાજકોટ
News of Thursday, 22nd August 2019

હેલ્મેટ જાગૃતિ માટે ટ્રાફિક પોલીસનું હોર્ડીંઝ અભિયાન

જન્માષ્ટમીની શુભેચ્છા સાથે શહેરીજનોને હેલ્મેટ પહેરવા આપ્યા સંદેશ

રંગલા રાજકોટ શહેરમાં વધતા જતા ટ્રાફિક અને લાપરવાહી સામે શહેર પોલીસ સતત ટ્રાફિક ડ્રાઇવર કરીને લોકોમાં ટ્રાફિક જાગૃતિ આણવા પ્રયત્નશીલ રહે છે. પરંતુ ધૂમ બાઇક ચાલકો તથા વાહન ચાલકોમાં હેલ્મેટ માટે જાગૃતિનો અભાવ નજરે પડી રહ્યા છે ત્યારે જન્માષ્ટમી અને રક્ષાબંધનના પર્વ નિમિત્તે શહેર ટ્રાફિક પોલીસ રેષકોર્ષ રીંગ રોડ સહિતના મુખ્ય માર્ગો પર લોકોને શુભકામના પાઠવવા સાથે હેલ્મેટર  માટે જાગૃતિ આવે તે માટે હોર્ડીઝ અભિયાન આદર્યુ છે. તસ્વીરમાં રાજકોટ શહેર ટ્રાફિક પોલીસના અભિયાન અંતર્ગત લાગેલા હોર્ડીંગઝ નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(11:33 am IST)