રાજકોટ
News of Friday, 22nd June 2018

રાજકોટના કુવાડવા રોડ પર તરઘડીયાના પાટીયા પાસે વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાયો :ક્રાઇમ બ્રાન્ચનો સપાટો

 

રાજકોટ :રાજકોટની ભાગોળે કુવાડવા રોડ પર તરઘડીયાના પાટીયા પાસેથી ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડ્યો છે તર્કમાં લાખોની કિંમતનો વિદેશી દારૂ હોવાનું અનુમાન છે ડીસીબી પીઆઇ એચ એમ ગઢવીની સુચનાથીપીએસઆઈ સોનારાની ટીમે ટ્રક ઝડપી પાડી છે વધુ વિગત મેળવાઈ રહી છે

 

(1:06 am IST)