રાજકોટ
News of Wednesday, 22nd May 2019

શાસ્ત્રી મેદાનમાં ક્રિકેટનો કુંભમેળોઃ ક્રિકેટ પ્રેમીઓ ઉમટયા

સાંજ પડે ને જામે છે ચોગ્ગા- છગ્ગાની રમઝટઃ પુષ્કર પટેલની તોફાની બેટીંગથી દર્શકો આફરીન

રાજકોટઃ શહે૨ ભાજ૫ ૫ૂમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહે૨ ભાજ૫ ઘ્વારા ભાજ૫ના વિ૨ષ્ઠ કાર્યકર્તા એવા સ્વ. નાથાભાઈ ભવાનભાઈ ડોડીયાના સ્મ૨ણાર્થે  શહે૨ના શાસ્ત્રીમેદાન ખાતે આયોજીત રાત્રિ૫ૂકાશ કિૂકેટ ટુર્નામેન્ટમાં  કિકેટ ૨સિકો ઘ્વારા બહોળો ૫ૂતિસાદ સાં૫ડી ૨હયો છે જેમાં સ્વ. નાથાભાઈ ડોડીયાના ૫િ૨વા૨જનો માવજીભાઈ ડોડીયા, હ૨ીભાઈ ડોડીયા, મનોજભાઈ ડોડીયા, ૫રેશભાઈ ડોડીયા, યોગીરાજભાઈ ડોડીયા, નીલેશભાઈ ડોડીયા,  ૫ણ જોડાયેલ છે ગઇકાલે સોલવન્ટ ઈલેવન અને રોયલ ઈલેવન વચ્ચે ૫ૂથમ મેચ યોજાયો હતો, જેમાં સોલવન્ટ ઈલેવને ટોસ જીતી ૫ૂથમ બેટીંગ લીધી હતી તેમાં ટોસ વિપુલ માખેલા અને નરેન્દ્ર કુબાવત એ કર્યો હતો.તેની  સામે રોયલ ઈલેવને ૭૨ ૨ન કર્યા હતા  અને તેમા મેન ઓફ ધ મેચ નિખિલભાઈ થયા હતા અને અલ્કાબેન કામદા૨ના હસ્તે તેમને પુ૨સ્કા૨ એનાયત ક૨વામાં આવ્યો હતો  સોલવન્ટ  ઈલેવને ૧૨ ઓવ૨માં ૧૧૦ ૨ન કર્યા હતા.

 બીજો મેચ માં ઈલેવન અને મુ૨લીધ૨ ઈલેવન વચ્ચે યોજાયો હતો, તેમાં મુ૨લીધ૨ ઈલેવને ટોસ જીતી દાવ લીધો હતો અને તેનો ટોસ વિક્રમ પુજારાએ કરાવ્યો હતો. તેમાં મુ૨લીધ૨ન ઈલેવને ૮૭ ૨ન કર્યા હતા એની સામે સમાં ઈલેવને ૫૧ ૨ન કર્યા હતા અને મુ૨લીધ૨ન ઈલેવનનો ૨૬ ૨નથી  વિજય થયો હતો.  ભ૨તભાઈ મેન ઓફ ધ મેચ જાહે૨ થયા હતા. તેમને પુ૨સ્કા૨ શહે૨ ભાજ૫ મહામંત્રી જીતુભાઈ કોઠા૨ી, મનસુખભાઈ ધંધુકીયા,મલકેશભાઈ, ૫રેશભાઈ ૫ી૫ળીયા, નરેન્દ્રસિહ ઠાકુ૨ના હસ્તે એનાયત ક૨વામાં આવ્યો હતો.

 ત્રીજો મેચ કોઠી કમ્૫ાઉન્ડ અને વિરાટ ઈલેવન વચ્ચે યોજાયો હતો,  ટોસ જીતી કોઠી કમ્૫ાઉન્ડે બેટીંગ લીધી હતી ટોસ મેય૨ બીનાબેન આચાર્ય અને કાશ્મીરાબેન નથવાણીએ કરાવ્યો હતો. કોઠી કમ્૫ાઉન્ડે ૧૨ ઓવ૨માં ૯૯ ૨ન કર્યા હતા,   જવાબમાં વિરાટ ઈલેવને ૪૫ ૨ન કર્યા હતા,  કોઠી કમ્૫ાઉન્ડ નો ૫૪ ૨નથી વિજય થયો હતો અને મેન ઓફ ધ મેચ હિતેશભાઈ જાહે૨ થયા હતા. તેમને સી.જે. ગૂુ૫ના રાજુભાઈ, વોર્ડ નં.૭ના ૫ૂમુખ જીતુભાઈ સેલારા, પુર્વેશ ભટૃ, ૨મેશભાઈ દોમડીયા, દેવક૨ણ જોગરાના હસ્તે પુ૨સ્કા૨ એનાયત ક૨વામાં આવ્યો હતો.

બાદ મુ૨લીધ૨ ઈલેવન અને આશાપુરા ઈલેવન વચ્ચે યોજાયો હતો, જેનો ટોસ રાજપુત અગૂણી જયેશભાઈ ૫૨મા૨,સીજે ગૂ૫ના રાજુભાઈ રોધેલિયા, વીવી૫ી એન્જીનીય૨ીંગ કોલેજના કિ૨ીટભાઈ શેઠ ઘ્વારા ક૨વામાં આવ્યો હતો.  આશાપુરા ઈલેવને ટોસ જીતી પ્રથમ બેટીંગ ક૨ી હતી. આશાપુરા ઈલેવને ૧૨ ઓવ૨માં ૮૬ ૨ન કર્યા હતા અને તેની સામે મુ૨લીધ૨ ઈલેવને ૭૬ ૨ન કર્યા હતા અને આશાપુરા ઈલેવનનો ૧૦ ૨નથી વિજય થયો હતો. આશાપુરા ઈલેવનના સંજય મે૨ મેન ઓફ ધ મેચ જાહે૨ થયા હતા વોર્ડ નં.૭ ના ભાજ૫ અગૂણી કાળુભાઈ ઓડ, કીર્તીભાઈ રાવલ, બલરામભાઈ, કુલદી૫સીહ, ૨મેશભાઈ દોમડીયા, ૨મેશભાઈ ૫ંડયા,  કમલેશભાઈ હિંડોચાના હસ્તે પુ૨સ્કા૨ એનાયત ક૨વામાં આવ્યો હતો. આ મેચ દિલધડક અને રોમાંચક મુકાબલાને રાજકોટની જનતાએ મોડી રાત સુધી નિહાળ્યો હતો. ભારે ૨સાકસી બાદ આશાપુરા ઈલેવન વિજેતા થઈ હતી. જેમાં શહે૨ ભાજ૫ ૫ૂમુખ કમલેશ મિરાણી, મેય૨ બીનાબેન આચાર્ય,  શહે૨ ભાજ૫ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠા૨ી, કાશ્મીરાબેન નથવાણી,  આ ક્રિકેટના કુંભમેળાને  દીપાવવા માટે રાજકોટ શહેરના પ્રમુખશ્રી કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી શ્રી નીતિનભાઈ ભારદ્વાજ તેમના ધર્મપત્નિ વંદનાબેન ભારદ્વાજ,   તેમજ બીનાબેન મીરાણી, રાજકોટ શહેર મહામંત્રી મહામંત્રી દેવાંગભાઇ માકડ, જીતુભાઈ કોઠારી, મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, શહેર ભાજપ મંત્રી રઘુભાઇ ધોળકીયા, કૌષાઅધ્યક્ષ અનિલભાઈ પારેખ, કાર્યાલય મંત્રી હરેશભાઇ જોશી,  પૂર્વ ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલિયા, શિક્ષણ સમિતિ ચેરમેન  નરેન્દ્રસિંહ ઠાકુર, રાજપુત અગ્રણી જયેશભાઇ પરમાર, બાંધકામ શાખા ના ચેરમેન મનીષભાઈ રાડિયા,  યુવા મોરચાના પ્રમુખ પ્રદીપભાઈ ડવ, મહિલા મોરચાના મંત્રી પુનિતાબેન પારેખ, પૂર્વ કોર્પોરેટર   ધર્મેન્દ્રભાઈ મીરાણી, વોર્ડ નંબર ૭ના કોર્પોરેટર અજયભાઈ પરમાર, મીનાબેન પારેખ, વોર્ડ નં ૭ ના પ્રમુખ જીતુભાઈ સેલારા, વોર્ડ નંબર સાત ના મહામંત્રી રમેશભાઈ પંડ્યા   એ ક્રિકેટ મેચ નો આનંદ માણ્યો હતો.

 વિલસન ઇલેવન અને નંદ ઇલેવનના મેચમાં ટોસ જીતી નંદ ઇલેવને ૧૨ ઓવર માં ૫૮ રન કર્યા હતા તેની સામે વિલસન ઇલેવને ૫૯ રન કરી મેચ જીતી લીધો હતો.  ટોસ બિલ્ડર સંજયભાઈ વ્યાસ  અને જયુભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યો હતો.  મેન ઓફ ધી મેચ  ભરત ભગત થયા હતા તેમને કિશોરભાઈ રાઠોડ, વિક્રમભાઈ પુજારા, પુષ્કરભાઈ પટેલ દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યો હતો. મહાદેવ 'સી' અને મહાદેવ 'ડી'   વચ્ચે  રમાયેલ મેચનો ટોસ કિશોરભાઈ રાઠોડ  કાથડભાઈ ડાંગર, વિક્રમભાઈ પુજારા એ કર્યો હતો . મહાદેવ ' એ ૧૨ ઓવર માં ૭૫ રન કર્યા હતા તેની સામે મહાદેવ ઈલેવન એ ૭૬ રન કરી મેચ જીતી લીધો હતો.  મેન ઓફ ધી  મેચ અજયભાઈ થયા હતા તેમને રાજકોટ શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણી, રમેશભાઈ પંડ્યા, રમેશભાઈ દોમડિયા ના હસ્તે પુસ્સકાર આપવામાં આવ્યો હતો. ત્રીજા મેચમાં કિશન ઇલેવને ટોસ જીતી દાવ લીધો ટોસ વિક્રમભાઈ પુજારા,  ધર્મેન્દ્ર મીરાની  આસિફભાઈ સલોત, હારૂનભાઈ  સાહમદાર  એ કર્યો હતો   કિશન ઇલેવને ૧૨ ઓવર માં ૯૮ રન કર્યા હતા તેના જવાબ માં ભાજપ પરિવાર એ ૫૧ રન કર્યા હતા. કિશન ઈલેવન નો ૪૭ રન થી વિજય થયો હતો.  મેન ઓફ ધી મેચ  કિશન ઇલેવનના મેરૂભાઈ થયા હતા.   ભાજપ પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, રાજકોટ શહેર મહામંત્રી  દેવાંગભાઈ માંકડ, દંડક અજયભાઈ પરમાર પ્રમુખ જીતુભાઇ સેલારા, મહામંત્રી રમેશભાઈ પંડ્યા ના હસ્તે પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ચોથો મેચ આઈ કે ઈલેવન અને કે સી ઈલેવન વચ્ચે યોજાયો હતો,  કે સી ઇલેવને ટોસ જીતી દાવ લીધો હતો તેનો ટોસ નિલેશભાઈ જાળુ અને દિલીપભાઈ રાણપરા, પુનિતાબેન પારેખ એ કર્યો હતો.  કેસીએ ઈલેવન એ ૧૨ ઓવર માં ૬૯ રન કર્યા હતા. આઈ.કે ઇલેવન એ ૭૦ રન કરી મેચ જીતી લીધો હતો.   મેન ઓફ ધ મેચ આઈ કે ના વિજય પરબીયા થયા હતા તેમને કાળુભાઈ ઓડ , જીતુભાઈ સેલારા, ભરતભાઈ ગમારા, પૃથ્વીરાજસિંહ ના હસ્તે પુરસ્કાર આપવામાં આવ્યા હતા . મહાદેવ સી અને મહાદેવ  ડી વચ્ચે રમાયેલ મેચમાં  પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કરભાઈ પટેલે  મેદાનની ચારે બાજુ ફટકાબાજી કરી.

આ કિૂકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટેે શહે૨ યુવા ભાજ૫ પ્રમુખ  પ્રદિ૫ ડવ, મહામંત્રી ૫રેશ ૫ી૫ળીયા, ૫ૃથ્વીસિહ વાળા, આશીષ વાગડીયા, અજય ૫૨મા૨, હીતેશ મારૂ, અમીત બો૨ીચા, સતીષ ગમારા, કુલદી૫સિહ જાડેજા, ૫ાર્થરાજસિહ ચૌહાણ, પુર્વેશ ભટૃ, કીશન ટીલવા, વ્યોમ વ્યાસ, રાજન ત્રિવેદી, જયરાજસીહ જાડેજા, ભાવેશ ટોયટા, હેમાંગ ૫ી૫ળીયા,  મનોજ  ચાવડા, જય ગજજ૨, મીલન  હી૨૫રા,  પ્રશાંત લાઠીગૂા, હીતેશ ગોહેલ, હીતેશ ઢોલ૨ીયા, દેવ જોગરાણા, મનોજ ડોડીયા, મોહીત ગણાત્રા, રાહુલ દવે, સની જ૨ીયા, ધ્રુવ રાજા, હીરેન ગાંગાણી, નીકુંજ વૈદ્ય, મીત મહેતા, કૃણાલ દવે,  પ્રશાંત લાઠીગ્રા,  ચંદ્રેશ ૫૨મા૨, રાજનભાઇ ત્રિવેદી, વિજયભાઇ ચૌહાણ, મોહિત પરમાર, પ્રિતેશ ત્રાટીયા, વિશાલ માંડલીયા, કેતનભાઇ સાપરીયા, રાજુભાઇ મંુધવા, ઇશ્વરભાઇ જીતીયા, દિપકભાઇ સાપરીયા, ઉમેશ જે.પી., મયંક પાંઉ, સંદિપ ડોડીયા, સુરેશ સિંધવ, કિર્તીભાઇ રાવલ, જીગર ભટ્ટ, જોહરભાઇ કપાસી, સમીરભાઇ દોશી, પરેશભાઇ ચગ વગેરે જહેમત ઉઠાવી રહયા છે.

(4:23 pm IST)