રાજકોટ
News of Wednesday, 22nd May 2019

કેકેવી ચોક

જાહેરમાં થુંકવા અંગે સૌ પ્રથમ રપ૦નો દંડ આજે વસુલ થયો

રાજકોટઃ છેલ્લા એક અઠવાડિયાથી શહેરનાં જાહેર માર્ગો ઉપર પાન-ફાકી થૂંકનારાઓ પાસેથી ઇ-મેમો મારફત રૂ.ર પ૦નો દંડ વસુલવાની ઝુંબેશ શરૂ થઇ છે જે અંતર્ગત ગઇકાલ સુધીમાં ૧પ૬ વ્યકિતઓને ઇ-મેમો મોકલી દેવાયો છે તે પૈકી સૌ પ્રથમ દંડ છેક આજે વસુલ થયેલ તે વખતની તસ્વીરમાં સેનીટેશન ચેરમેન અશ્વિન ભોરણિયા ત્થા પર્યાવરણ ઇજનેર નિલેષ પરમાર ઓડેદરાને રપ૦નાં ઇ-મેમો આપી દંડ વસુલતાં નજરે પડે છે.

(4:18 pm IST)