રાજકોટ
News of Thursday, 22nd April 2021

રાજકોટ ST માં આજે વધુ ૩પ૦ લોકલ રૂટ કરી દેવાયાઃ ટ્રાફીક પાંખો

કોરોનાને કારણે લોકો મુસાફરી કરતા ન હોય રાજકોટ એસ.ટી. ડિવીઝનની સેંકડો બસો ખાલીખમ દોડી રહી છે. ડીઝલ ખર્ચ-અને ખોટ નિવારવા આજે ડિવીઝન કચેરીએ વધુ ૩પ૦ લોકલ રૂટ કરી દેવાનો નિર્ણય લીધો હતો. ટ્રાફીક સાવ પાંખો હોવાનું અને ડેપોની રોજની આવક માંડ ર લાખ હોવાનો સંકેત.

(3:22 pm IST)