રાજકોટ
News of Monday, 22nd April 2019

કલેકટર-પુરવઠા કચેરી સુમસામ

 કલેકટરનો તમામ સ્ટાફ આજે-કાલે બે દિ' ચૂંટણીમાં હોય કલેકટરની તમામ બ્રાંચ-પુરવઠાની ઝોનલ કચેરીઓ સુમસામ હતી, ખાલીખમ ભાંસતી હતી, કાર્ડ કઢાવનારને ભારે ધરમધકકા થયા હતા.

(3:33 pm IST)