રાજકોટ
News of Monday, 22nd April 2019

ઇલેકશન ઇફેકટ કોર્પોરેશનમાં ભાજપ-કોંગ્રેસના કાર્યાલયો ખાલીખમઃ કાગડા ઉડે છે

રાજકોટઃ આવતીકાલે લોકસભાની ચૂંટણી યોજાનાર છે. તે પુર્વે દેશનાં બે મુખ્ય રાષ્ટ્રીય પક્ષો કોંગ્રેસ અને ભાજપનાં મ્યુ. કોર્પોરેશનનાં કાર્યાલયોમાં એક પણ પદાધીકારી કે કાર્યકરો અને કાર્યાલય મંત્રી પણ બેઠા નહિ હોવાથી બંન્ને પક્ષોના કાર્યાલયોમાં ચૂંટણીની અસર જોવા મળી હતી અને કાર્યાલયો ખાલીખમ નજરે પડતા હતા.જે તસ્વીરમાં દર્શાય છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:31 pm IST)