News of Monday, 22nd April 2019
કોંગ્રેસ કાર્યાલયે રણનીતિને આખરી ઓપ
રાજકોટ : કોંગ્રેસ મધ્યસ્થ કાર્યાલયે રણનીતિને આખરી ઓપ અપાઇ રહ્યો છે. મતદારો કોંગ્રેસના રંગે રંગાઇ જાય અને મતના ઢગલા સર્જી દે તેવું આયોજન ચાલે છે. (તસ્વીર અશોક બગથરીયા)
(3:29 pm IST)