રાજકોટ
News of Wednesday, 22nd March 2023

અકિલા ન્યુઝ : રાજકોટ સહીત અનેક વિસ્તારો માં ધોધમાર વરસાદ શરુ થયો, ખેડૂતો ને ભારે નુકશાન થવાની ભીતિ, જુઓ લાઈવ દ્રશ્યો. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

(3:00 pm IST)